Suvidha Consultant Logo

Suvidha Consultant

Financial, Insurance & IT Solutions in Rajkot

Credit Card to Cash Service in Rajkot: 0% Risk & Instant Money Transfer

રાજકોટમાં વસતા ઘણા મિત્રો અને વેપારીઓને અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ પોતાના ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરવા માંગતા હોય છે. પરંતુ ક્રેડિટ કાર્ડ દ્વારા બેંકના ATM માંથી રોકડા ઉપાડવા જતાં ભારે વ્યાજચક્ર અને ચાર્જીસનો સામનો કરવો પડે છે.

તમારી આ જ સમસ્યાના કાયમી અને કાયદેસરના ઉકેલ માટે Suvidha Consultant Rajkot લાવ્યું છે રાજકોટની સૌથી શ્રેષ્ઠ Credit Card to Cash & Bank Transfer Service.


🔥 ક્રેડિટ CARD TO CASH સેવા શા માટે પસંદ કરવી?

  • સૌથી નીચો પ્રોસેસિંગ ચાર્જ: બજારમાં ચાલતા અન્ય ચાર્જીસ કરતા અમારો દર એકદમ વ્યાજબી છે.
  • ૧૦૦% સુરક્ષિત ટ્રાન્ઝેક્શન: કોઈ પણ પ્રકારની એપ્લિકેશન કે થર્ડ પાર્ટી ફ્રોડ વગર ફેસ-ટુ-ફેસ અથવા સુરક્ષિત ઓનલાઈન ટ્રાન્સફર.
  • તમામ બેંકોના કાર્ડ સ્વીકાર્ય: HDFC, ICICI, SBI, Axis, Kotak, BOB તેમજ Visa, MasterCard અને RuPay ના તમામ ક્રેડિટ કાર્ડ્સ ચાલશે.
  • ઈન્સ્ટન્ટ Payout: ટ્રાન્ઝેક્શન થતાં જ ૨ મિનિટમાં Fund Transfer અથવા Google Pay, PhonePe કે IMPS દ્વારા બેંક ખાતામાં પૈસા જમા.

📍 રાજકોટમાં રૂબરૂ મુલાકાત માટે સરનામું:

જો તમે રાજકોટમાં છો તો અમારી ઓફિસની મુલાકાત લઈને અથવા ફોન પર જ સર્વિસનો લાભ લઈ શકો છો.

📍 સુવિધા કન્સલ્ટન્ટ (Suvidha Consultant)
🏢 સરનામું: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સામે, ગાયત્રી નગર મેઈન રોડ, ત્રિશુલ ચોક પાસે, સહકાર રોડ, રાજકોટ - 360002.
🗺️ ગૂગલ મેપ લોકેશન: અહીં ક્લિક કરીને ઓફિસનું લોકેશન જુઓ
📱 કોલ/વોટ્સએપ: +91 9978399925 / +91 96384 37939