પર્સનલ લોન
પર્સનલ લોન શું છે?
પર્સનલ લોન દેણદાર અથવા કોઈ નાણાકીય સંસ્થા દ્વારા રોકડ રકમ ત્વરિત મેળવવાની વ્યવસ્થા છે જે તમારી તાકીદની નાણાકીય જરૂરિયાતોને ટેકો આપે છે. ઑનલાઈન પર્સનલ લોન ઝડપી છે અને એમાં પ્રક્રિયા ઓછી હોવાને કારણે અને ઓછામાં ઓછા દસ્તાવેજો રજુ કરવાના હોઈ ઝડપી અને મુશ્કેલી રહિત છે. આથી જો નાણાની તાત્કાલિક જરૂર હોય, તો ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરવી ડહાપણભર્યું કામ છે અને એ રકમ 24 કલાકની અંદર જ વિતરીત થાય છે.
દરેક વ્યક્તિએ ઝડપથી ઑનલાઈન પર મળતી ઈન્સ્ટન્ટ લોનની સવલત અંગે જાગૃત થવું જોઈએ, જે તેમના મુશ્કેલ સમયમાં નાણા ઉભા કરવામાં મદદરૂપ બને છે. તમે જે રીતે સોશિયલ મીડિયા પર સંપર્ક કરવા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તેવી જ રીતે તમે લોનની અરજી કરો તેના ચોવીસ કલાકમાં, એ જ દિવસે તમને ઑનલાઈન ઈન્સ્ટન્ટ પર્સનલ લોન મળી જાય છે. પર્સનલ લોન માટે પાત્રતાના ધારા-ધોરણની ચકાસણી બાદ લોનની રકમ મંજુર થાય છે અને લેણદારના બેન્કના ખાતામાં તે જમા થઇ જાય છે.
જેઓને નાણાની તાત્કાલિક જરૂર હોય, તેઓ માટે હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ વરદાનરૂપ છે. આ એપ ઈન્સ્ટન્ટ લોન ઑફર કરે છે જે તબીબી આકસ્મિક સંજોગો, લગ્નના ખર્ચ, ઉચ્ચ અભ્યાસ માટેના ખર્ચા, ઘર સમરાવવાના ખર્ચા, અને ગ્રાહકોપયોગી ચીજ-વસ્તુઓ ખરીદવા કામ લાગે છે. તમામ નાણાકીય સંસ્થાઓ આ દરે લોન આપવા માટે સજ્જ નથી. તમે તમારી લોન મંજુર થવામાં એક સપ્તાહ કે એનાથી વધુ રાહ જોવા તૈયાર છો?
પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભોપેપરલેસ દસ્તાવેજો
તમારા દસ્તાવેજો અપલોડ કરવા કે હાથોહાથ આપવાની કોઈ કાર્યવાહી જરૂરી નથી. તમારૂં આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, પેન કાર્ડ અને બેન્કના ખાતાની વિગતો હાથવગી રાખો.
ઈન્સ્ટન્ટ મંજુરી
પર્સનલ લોનની ઝડપી મંજુરી, મિનિટોમાં. તમારા ફોન પર હીરોફિનકોર્પ ડાઉનલોડ કરોઅને આવશ્યક વિગતો ભરો. રીઅલ ટાઈમ આકારણી બાદ, લોનની રકમ તત્ક્ષણ તમારા બેન્ક ખાતામાં તબદીલ થઇ જાય છે.
ઈન્સ્ટન્ટ વિતરણ
એક વાર પૂરી પાડેલી કેવાયસી વિગતોની ચકાસણી થઇ જાય, કે લોનનું તત્ક્ષણ તમારા ખાતામાં વિતરણ થાય છે. એ ખાતરી રાખો કે વેબસાઈટ પર આપેલી બેન્કોની યાદીમાંથી કોઈ એક બેન્કમાં તમારૂં ખાતું હોય.
પરત ચૂકવણીનો નરમ ગાળો
તમારો પરત ચૂકવણીનો ગાળો 6 મહિનાથી લઇ 24 મહિનાની વચ્ચે પસંદ કરો. આથી તમે તમારા ઈએમઆઈ તમારી અનૂકૂળતા પ્રમાણે ચૂકવી શકો.
ઈએમઆઈ કેલ્કયુલેટર
માસિક હપતાની ગણતરી કરવા ઈએમઆઈ ટૂલનો ઉપયોગ કરો. મુદ્દલની રકમમાં વધારો-ઘટાડો કરીને જુઓ, ગાળો અને વ્યાજનો દર પણ જુઓ જેથી એવો ઈએમઆઈ મળે જે ચૂકવવાનું તમને અનુકૂળ રહે. આના પરિણામો 100% સાચા હોય છે અને સેકન્ડોમાં ગણતરી થઇ જાય છે.
વ્યાજનો નીચો દર
પ્રારંભિક પ્રારંભિક વ્યાજ દર વાર્ષિક 11% જેટલો ઓછો છે સરખામણીમાં, જેમને નાણાની જરૂર છે એવા લોકો માટે પરવડે એવી પર્સનલ લોન લઇ શકે એટલે વ્યાજનો દર નીચો રાખવામાં આવ્યો છે. વ્યાજ માત્ર તમે વાપરેલી લોન પર લેવાય છે, મંજુર થયેલી આખી રકમ પર નહિ.
કોઈ જામીન/સાક્ષી નહિ
પર્સનલ લોનની શ્રેષ્ઠ લાક્ષણિકતાએ છે કે એના માટે કોઈ સલામતી અથવા મંજુરી માટે કોઈ જામીન વગેરેની જરૂર પડતી નથી, આથી લોન આપનારા ઈન્સ્ટન્ટ લોન સહેલાઈથી મંજુર કરી શકે છે.
ઉપયોગકર્તાની સલામતી જળવાઈ રહે
હીરોફિનકોર્પ એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરી શકાય છે. આ પર્સનલ લોન એપ પણ ઊંચી ક્રેડિબલ નાણાકીય સર્વિસ કંપની હીરોફિનકોર્પથી સજ્જ છે. આથી ઉપયોગકર્તાનો ડાટા સલામત છે અને બહારનાં સ્રોતો એ મેળવી શકતા નથી.
પર્સનલ લોનની મંજુરી માટે જરૂરી દસ્તાવેજો/વિગતો
- 1
1. કેવાયસી દસ્તાવેજો, જેમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર, સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો સામેલ છે.
- 2
2. ખાતાધારકના 6 મહિનાનું સ્ટેટમેન્ટ
- 3
3. નોકરીદાતા કે વેપારની વિગતો જેવી કે કંપનીનું નામ, કામનો અનુભવ-એક જ નોકરીમાં/વેપારમાં .
- 4
4. સારા ક્રેડિટ સ્કોરમાં સમયસર પરત ચૂકવણી પણ ઝળકે છે
પેન કાર્ડ
સરનામાની સાબિતી-સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ/મતદાર ઓળખ-પત્ર/પાસપોર્ટ/ આધાર/ઘર વપરાશના બિલ/ શેડ્યુલ્ડ બેન્ક સ્ટેટમેન્ટ
ખાતાની ઈન્ટરનેટ બેન્કિંગ માહિતી
કર્મચારીની વિગતો અથવા વેપારની વિગતો